મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

ભારતને વેઈટલિફ્ટિંગમાં વધુ એક મેડલ મળ્યો :વિકાસ ઠાકુરે જીત્યો સિલ્વર મેડલ

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય વેઈટલિફ્ટરો સતત ચમકતા રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસની જેમ સતત ચોથા દિવસે પણ ભારતને વેઈટલિફ્ટિંગમાં વધુ એક મેડલ મળ્યો છે. વિકાસ ઠાકુરે આ ભારત માટે આ સફળતા મેળવી છે વિકાસ ઠાકુરે સિલ્વર મેડલ જીત્યો છે .

(9:03 pm IST)