મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd September 2020

કોરોનાનુ તાંડવઃ કોવિડ-૧૯ના લક્ષણ વગરના દર્દીઓમાં વાયરસ ની માત્રા અધિકઃ સ્‍ટડીમાં મળ્‍યા પરેશાન કરનારા પરિણામો

ભારતીય વૈજ્ઞાનિકોએ કોવિડ-૧૯ના લક્ષણ વગરના દર્દીઓ અને એના સંક્રમિત થવા વાળા કોઇ વ્‍યકિતના શરીમા વાયરસની માત્રા વચ્‍ચે એક કડીનો પતો લાગ્‍યો છે તેલંગાનામા કોવિડ-૧૯ના ૨૦૦ થી વધારે રોગિયો પર થયેલ અધ્‍યયનમાં આ વાત સામે આવી જે નીતિ નિર્માતાઓ નોવેલ કોરોના વાયરસ સંક્રમણ ફેલાવા બારામા બેહતર જાણકારી આપી શકે છે.

હૈદરાબાદમાં સેન્‍ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્‍ટીગ એન્‍ડ ડાયગ્નોસ્‍ટિકસના વૈજ્ઞાનિકો સહિત અન્‍ય અનુસંધાનકર્તાઓએ લક્ષણ વગરના દર્દીઓને પ્રાથમિક અને દ્વિતિય સ્‍તરના સંપર્કોનો પતો લગાડી એની તપાસ કરાવે અધ્‍યયનના પરિણામો પર પ્રતિક્રિયા આપતા પ્રતિરક્ષા વિજ્ઞાનીએ કહ્યુ કે તે લક્ષણ વગરના લોકોમા વાયરસની માત્રા અધિક હોવાનો પતો લગાડવાથી થોડા હેરાન છે.

(8:45 am IST)