News of Wednesday, 2nd September 2020
વિશ્વની સૌથી ધનીક મહિલા બની મેકેંઝી સ્કોટ
અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણી આઠમાં સ્થાને
નવી દિલ્હી તા. ર : વિશ્વના શેર બજારોમાં ભારે ઉથલ-પાથલના પગલે અબજોપતિની યાદીમાં બદલાવ આવ્યો છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની પૂર્વ પત્ની મેંકેંઝી પહેલા નંબરે છે, જયારે ટેસ્લાના કો ફાઉન્ડર-સીઇઓ એલન મસ્કર ત્રીજા ધનીક વ્યકિત છે. જયારે ભારતના મુકેશ અંબાણી ૭૯.૮ બીલીયન ડોલર સાથે નિચે ઉતરી ૮માં સ્થાને પહોચ્યા છે.
(11:44 am IST)