મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

શરાબ કંપની સીગ્રામની ઉતરાધિકારીને થઇસેકસ પંથમાં ભૂમિકા માટે લગભગ ૭ વર્ષની જેલ

શરાબ કંપની સીગ્રામની ઉતરાધિકારી કલેયર બ્રોન્ફમેન (૪૧)ને ન્યૂયોર્કના એક કારોબારીના સેકસપંથથી મહિલાઓને જોડવામાં એમની ભૂમિકા માટે લગભગ ૭ વર્ષની જેલ થઇછે. અભિયકતા પક્ષએ કહ્યું મહિલાઓની બ્રેંડિંગ કરી એમને સેકસ ગતિવિધિયા કરાવવાળા પંથ માટે કલેયરએ ૧૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો.

(10:11 pm IST)