મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

રાજકોટમાં કોરોનાએ બે સદી ફટકારી સાાંજે 65 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 106 કેસ નોંધયા - 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

કુલ કેસનો આંક 6407એ પહોંચ્યો: હાલ 990 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ:શહેરમાં સાંજે 65 અને બપોરે 41 સાથે આજે કુલ 106 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 65 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 6407 થયા છે. હાલમાં 990 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 103 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.

(8:13 pm IST)