મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

હાથરસના ડીએમ, એસપી અને ડીએસપીને 19 વર્ષની યુવતીની હત્યા - ગેંગરેપના આક્રોશ વચ્ચે સસ્પેન્ડ કરવામાં આવ્યા

લખનૌ : હાથરસના ડીએમ, એસપી અને ડીએસપીને 19 વર્ષની યુવતીની હત્યા - ગેંગરેપના આક્રોશ વચ્ચે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ પ્રશાસને 19 વર્ષીય યુવતી સાથે ગેંગરેપ અને હત્યાના આક્રોશ વચ્ચે જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ), એસપી અને ડીએસપીને સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળે છે.

(10:03 pm IST)