મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd November 2021

કોંગ્રેસ છોડતાની સાથે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરતાં કેપ્ટન અમરીંદરસિંહ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદરસિંહે આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવવાની જાહેરાત કર્યાનું જાણવા મળે છે

(6:10 pm IST)