News of Wednesday, 1st December 2021
દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના વાઇરસ હાહાકાર મચાવ્યો: એક જ અઠવાડિયામાં ૫૭૧ ટકા કેસોનો વધારો
દક્ષિણ આફ્રિકામાં ૮૫૬૧ નવા કોવિદ કેસો નોંધાયા છે. કોરોના ટેસ્ટિંગ વધારવાની સાથે ગયા અઠવાડિયા કરતા ૫૭૧ ટકા વધુ કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે(ન્યૂઝફર્સ્ટ)
(12:41 am IST)