News of Friday, 3rd March 2023
ઇઝરાયલમાં ન્યાયીક સુધારાના વિરોધકર્તાઓ ઉપર કાર્યવાહી
ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં બેંજામીન નેતન્યાહુ સરકારે ન્યાયીક સુધારોના વિરોધ કરનાર નાગરીકોને વિખેરવા માટે પોલીસે આશ્વ દળ સાથે બેભાન કરી નાખતા ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો.
(3:23 pm IST)