News of Friday, 3rd March 2023
શેરબજારમાં 'દિવાળી' જેવો માહોલઃ ટનાટન તેજી
મુંબઇઃ શેરબજારમાં આજે ટનાટન તેજી જોવા મળી રહી છેઃ બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૦૧૦ પોઇન્ટ વધીને ૫૯૯૧૯ તથા નીફટી ૩૦૬ પોઇન્ટ વધીને ૧૭૬૨૮ ઉપર છેઃ મેટલ, રીયલ્ટી અને પીએસયુ બેંક સહિતના સેકટરમાં લાલચોળ તેજીઃ એસબીઆઇ ૫૬૧, એરટેલ ૭૬૪, રિલાયન્સ ૨૩૮૯, ઇન્ડસ બેન્ક ૧૧૨૮, આઇટીસી ૩૮૪, અદાણી એન્ટર ૧૮૯૯, અદાણી પોર્ટ ૬૯૨, રિલાયન્સ પાવર ૧૦, યુનિયન બેંક ૭૧, યુકો બેંક ૨૭ ઉપર છે
(4:09 pm IST)