News of Saturday, 3rd July 2021
તમિલનાડુમાં ૧૨ જુલાઈ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું: નિયંત્રણોમાં ઢીલ મૂકી
કોરોના કેસોમાં તમિલનાડુ ૪૪૦૦થી વધુ નવા કોરોના કેસ સાથે દેશમાં ત્રીજા નંબરે છે. ત્યારે તામિલનાડુએ ૧૨ જુલાઈ સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવી દીધું છે. જો કે હોટલોમાં જમવા જવાની છૂટ સહિત લોકડાઉન નિયંત્રણો હળવા કર્યા છે.
(12:00 am IST)