મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

પંજાબના કેટલાક ભાગોમાં આગામી અઠવાડિયામાં પ્રચંડ ગરમીનું મોજું ફરી વળશે: અમૃતસરમાં ૪૪ ડિગ્રી સુધી પહોંચવા સંભવ

દિલ્હી ઉપરાંત પંજાબના કેટલાક ભાગોમાં આગામી અઠવાડિયામાં પ્રચંડ ગરમીનું મોજું જોવા મળશે તેમ જાણીતા વેધર એનાલિસ્ટ અક્ષય દેવરસ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવે છે અમૃતસર જેવા કેટલાક શહેરોમાં સામાન્યથી વધુ તાપમાન જોવા મળશે અને ૪૪ ડિગ્રી સુધી ગરમીનો પારો ચાલ્યો જાય તેવી સંભાવના છે 9 જુલાઇ થી ચોમાસુ પંજાબ સુધી પહોંચતા ગરમીમાં રાહત મળશે..

(9:28 am IST)