મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

કોરોનામાં આંશિક રાહત

સતત ૫૧માં દિવસે કોરોનાના નવા કેસો કરતા સાજા થનાર વ્યકિતઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છેઃ પોઝીટીવીટી રેટ ઘટીને ૨.૫૦% : રીકવરી રેટ ૯૭.૦૬% થયો

સૌથી વધુ ૧૨૦૯૫ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્ર ૮૭૫૩ કેસ : તામિલનાડુ ૪૨૩૦ કેસ : કર્ણાટક ૨૯૮૪ કેસ : પશ્ચિમ બંગાળ ૧૪૨૨ કેસ : પુણે ૧૨૮૩ કેસ : મુંબઈ ૬૭૬ કેસ : મણીપુર ૬૫૬ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૦૪ કેસ : જમ્મુ કાશ્મીર ૩૩૧ કેસ : મિઝોરમ ૨૭૮ કેસ : બિહાર ૧૮૧ કેસ : હિમાચલ પ્રદેશ ૧૫૦ કેસ : ઉત્તરપ્રદેશ ૧૩૨ કેસ : દિલ્હી ૯૩ કેસ : ગુજરાત ૮૦ કેસ : નાગાલેન્ડ ૭૭ કેસ : જયપુર ૨૭ કેસ : અમદાવાદ ૧૫ કેસ : લખનૌ ૧૧ કેસ : ભોપાલ ૬ કેસ : વડોદરા અને રાજકોટ ૪ કેસ

કેરળ       :   ૧૨,૦૯૫

મહારાષ્ટ્ર   :   ૮,૭૫૩

તમિલનાડુ  :   ૪,૨૩૦

આંધ્રપ્રદેશ  :   ૩,૪૬૪

ઓડિશા     :   ૩,૨૨૨

કર્ણાટક     :   ૨,૯૮૪

આસામ     :   ૨,૪૫૩

પશ્ચિમ બંગાળ  :       ૧,૪૨૨

પુણે        :   ૧,૨૮૩

તેલંગાણા   :   ૮૫૮

મુંબઇ       :   ૬૭૬

મણિપુર    :   ૬૫૬

બેંગ્લોર     :   ૫૯૩

મેઘાલય    :   ૪૮૫

અરૂણાચલ પ્રદેશ        :       ૪૦૪

જમ્મુ કાશ્મીર   :       ૩૩૧

છત્તીસગઢ  :   ૩૦૫

મિઝોરમ    :   ૨૭૮

ચેન્નાઈ      :   ૨૩૮

પંજાબ      :   ૧૯૫

ગોવા       :   ૧૮૩

બિહાર      :   ૧૮૧

પુડ્ડુચેરી     :   ૧૭૫

હિમાચલ પ્રદેશ :       ૧૫૦

કોલકાતા   :   ૧૩૭

ઉત્તરપ્રદેશ  :   ૧૩૨

સિક્કિમ     :   ૧૧૧

ઉત્તરાખંડ   :   ૧૦૯

હૈદરાબાદ  :   ૧૦૭

દિલ્હી      :   ૯૩

ઝારખંડ    :   ૮૮

ગુજરાત    :   ૮૦

નાગાલેન્ડ  :   ૭૭

હરિયાણા   :   ૭૬

રાજસ્થાન   :   ૭૬

મધ્યપ્રદેશ  :   ૪૩

જયપુર     :   ૨૭

સુરત       :   ૧૮

અમદાવાદ :   ૧૫

ગુડગાંવ    :   ૧૪

ચંડીગઢ    :   ૧૩

ઇન્દોર      :   ૧૨

લખનૌ      :   ૧૧

ભોપાલ     :   ૦૬

રાજકોટ    :   ૦૪

વડોદરા    :   ૦૪

ન્યુઝ ફર્સ્ટ

વિશ્વમાં વધતો ડેલ્ટા પ્લસ વેરીયન્ટનો હાહાકાર

કોરોના ફરી એક વાર બધા દેશોને પોતાના ભરડામાં લેશે?

ડેલ્ટા વેરીયન્ટ ૧૦૦ દેશોમાં જોવા મળ્યો : બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરીયન્ટે આતંક મચાવ્યો ૨૪ કલાકમાં ૬૫૧૬૫ નવા કેસોઃ ત્યારબાદ ભારતમાં ૪૪૧૧૧ કેસો : ૭૩૮ નવા મૃત્યુ

બધા રાજયોમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર મોટો ઉછાળો જોવા મળ્યો

ઈંગ્લેન્ડમાં નવા ૨૭૧૨૫ કેસ : ત્યારબાદ રશિયા ૨૩૨૧૮ કેસ : અમેરીકામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો નવા ૧૭૬૨૩ કેસ : ફ્રાન્સ ૨૬૮૩ કેસ : જાપાન ૧૭૪૬ કેસ : યુએઇ ૧૬૬૩ કેસ : સાઉદી અરેબીયા ૧૩૩૮ કેસ : કેનેડા ૧૦૦૭ કેસ : બેલ્જીયમ ૭૫૪ કેસ : ઓસ્ટ્રેલિયા ૪૦ કેસ અને હોંગકોંગમાં પણ કેસમાં ઉછાળો નવા ૧૧ કેસ નોંધાયા

બ્રાઝિલ        :       ૬૫,૧૬૫ નવા કેસ

ભારત         :       ૪૪,૧૧૧ નવા કેસ

ઇંગ્લેંડ         :       ૨૭,૧૨૫ નવા કેસ

રશિયા         :       ૨૩,૨૧૮ નવા કેસ

યુએસએ       :       ૧૭,૬૨૩ નવા કેસ

ફ્રાંસ           :       ૨,૬૮૩ નવા કેસ

શ્રીલંકા        :       ૧,૮૨૩ નવા કેસ

જાપાન        :       ૧,૭૪૬ નવા કેસ

યુએઈ         :       ૧,૬૬૩ નવા કેસ

સાઉદી અરેબિયા      : ૧,૩૩૮ નવો કેસ

કેનેડા         :       ૧,૦૦૭ નવા કેસ

દક્ષિણ કોરિયા :       ૬૨૬ નવા કેસ

ઇટાલી        :       ૭૯૪ નવા કેસ

બેલ્જિયમ      :       ૭૫૪ નવા કેસ

જર્મની         :       ૬૭૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :       ૪૦ નવા કેસ

ચીન          :       ૧૮ નવા કેસ

હોંગકોંગ       :       ૧૧ નવા કેસ

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૩૪,૪૬,૧૧,૨૯૧

૨૪ કલાકમાં  :     ૪૩,૯૯,૨૯૮

પેલો ડોઝ     :     ૩૧,૭૮,૫૩૪

બીજો ડોઝ    :     ૧,૭૮,૫૩૪

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૧૭,૬૨૩

હોસ્પિટલમાં   :     ૧૬,૦૫૨

આઈસીયુમાં   :     ૩,૯૩૯

મૃત્યુ          :     ૩૫૩

ભારતમાં ૨૪ કલાકમાં ૪૮ હજાર ઉપર

નવા કેસ નોંધાયા

નવા કેસો     :     ૪૪,૧૧૧ કેસો

નવા મૃત્યુ     :     ૭૩૮

સાજા થયા    :     ૫૭,૪૭૭

કુલ કોરોના કેસો    :   ૩,૦૫,૦૨,૩૬૨

એકટીવ કેસો  :     ૪,૯૫,૫૩૩

કુલ સાજા થયા     :   ૨,૯૬,૦૫,૭૭૯

કુલ મૃત્યુ      :     ૪,૦૧,૦૫૦

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૨૧,૬૪,૯૪૩

કુલ ટેસ્ટ      :     ૪૧,૬૪,૧૬,૪૬૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૩,૪૫,૭૯,૨૮૧ કેસો

ભારત         :     ૩,૦૫,૦૨,૩૬૨ કેસો

બ્રાઝીલ       :     ૧,૮૬,૮૭,૪૬૯ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(3:00 pm IST)