મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

યુપીમાં કોરોના કેસમાં મોટો ઘટાડો : નવા 122 કેસ નોંધાયા : રાજ્યના 36 જિલ્લામાં એક પણ કેસ નથી

લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્ય મુખ્ય સચિવ નવનીત સહગલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કોરોના કેસની સંખ્યા ઘણી વધારે હતી તે  ઘટીને 122 પર આવી ગઈ છે. કુલ સક્રિય કેસ 2,461 છે. આજે 36 જિલ્લાઓમાં એક પણ કેસ આવ્યો નથી. 37 જિલ્લામાં કેસ એક જ અંકમાં આવ્યા છે.

(12:46 am IST)