મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નરેન્દ્ર ભાઈ ની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું: હેકરે કોરોના રિલિફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માગણી કરી: દિલીપકુમાર નાના ભાઈનું કોરોનાને કારણે નિધન, 12 દિવસમાં બે ભાઈ ગુમાવ્યા: ભારતના સૌથી મોટા, એક લાખ કરોડના, હવાલા કૌભાંડનો પર્દાફાશ

(1:03 pm IST)