મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd November 2020

ઓસ્ટ્રીયાના વિયનામા માર્યો ગયેલ વ્યકિત આઇ.એસ.આઇ. સમર્થક હતો : સરકારની સ્પષ્ટતા

વિયનામા પોલીસ દ્વારા ઠાર મારવામાં આવેલ વ્યકિત આઇ.એસ.આઇ.નો સમર્થક હોવાનું ઓસ્ટ્રીયા સરકારે જણાવ્યું છે.

ઓસ્ટ્રેીયાના ગૃહમંત્રી કાર્લ નૈહમરે કહ્યું કે મરનાર શખ્સે વિસ્ફોટક બેલ્ટ પણ બાંધ્યો હતો. જે નકલી હતો. જયારે તેની પાસેની બેગમાંથી ગોલા બારૃદ પદાર્થ પણ મળી આવ્યાછે.

(11:58 pm IST)