મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

કોરાના કાળમાં રાહતના સમાચાર : દેશમાં મૃત્યુદર ૧%થી ઓછો થયો : આરોગ્ય સચિવ લવ અગ્રવાલની જાહેરાત

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી લવ અગ્રવાલે કહ્યુ છે કે દેશમાં મૃત્યુઆંકનો દર ૧%થી પણ ઓછો થઈ ગયો છે : છેલ્લા ૧૫ દિવસમાં દેશભરમાં કોરોના સંક્રમણ ઘટવા લાગ્યુ છે : કોરોના કાળમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રજા માટે રાહતના સમાચારો : આરોગ્ય મંત્રાલયે કહ્યા છે કે મહારાષ્ટ્રમાં પણ કોરોના સંક્રમણ ઘટ્યુ છે : અત્યારે ૧૨ રાજયોમાં ૧ લાખથી વધુ એકટીવ કોરોના કેસ છે

(12:00 am IST)