મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

સીટી સ્કેન પાછળ પાગલ બનતા નહી, એક સીટી સ્કેન માં ૩૦૦ એક્સ-રે જેટલું રેડિએશન શરીરમાં જાય છે : ગુલેરિયા

એઇમ્સ દિલ્હીના ડિરેક્ટર ડો. રણજીત ગુલેરિયાએ. આડેધડ સીટી સ્કેનના ઉપયોગ સામે લાલબત્તી ધરી છે. તેમણે કહ્યું છે કે એક સીટી સ્કેનમાં ૩૦૦ એકસ-રે જેટલુ ખતરનાક  રેડિયેશન શરીરમાં જાય છે. કોરોના કેસો પોઝિટિવ આવતા દેશભરમાં લાખો લોકો સીટીસ્કેન કરાવવા લાગ્યા છે તે સામે ગુલરિયાએ લોકોને ચેતવ્યા છે. ન્યૂઝફર્સ્ટ

(12:00 am IST)