મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ભારત સહિત વિશ્વભરમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાવા લાગ્યો

ભારતમાં પણ કોરોના કેસ પારોઠના પગલાં ભરવા લાગ્યો : ગુજરાતમાં કેસો ઘટીને ૧૨ હજાર આસપાસ થયા : રાજકોટ સહિત મોટા નાના તમામ શહેરોમાં લાઈનો અદ્રશ્ય : સર્વત્ર કેસમાં મોટો ઘટાડો નોંધાતો જાય છે

મહારાષ્ટ્ર     :  ૪૮,૬૨૧

કર્ણાટક       :  ૪૪,૪૩૮

ઉત્તરપ્રદેશ   :  ૨૯,૦૫૨

કેરળ         :  ૨૬,૦૧૧

બેંગ્લોર       :  ૨૨,૧૧૨

તમિલનાડુ   :  ૨૦,૯૫૨

આંધ્રપ્રદેશ    :  ૧૮,૯૭૨

દિલ્હી         :  ૧૮,૦૪૩

પશ્ચિમ બંગાળ   :        ૧૭,૫૦૧

રાજસ્થાન    :  ૧૭,૨૯૬

છત્તીસગઢ    :  ૧૫,૨૭૪

હરિયાણા     :  ૧૨,૮૮૫

ગુજરાત      :  ૧૨,૮૨૦

મધ્યપ્રદેશ   :  ૧૨,૦૬૨

બિહાર        :  ૧૧,૪૦૭

ઓડિશા      :  ૮,૯૧૪

પુણે          :  ૭,૭૧૮

ઝારખંડ       :  ૬,૮૬૯

પંજાબ        :  ૬,૭૭૨

ચેન્નાઈ       :  ૬,૧૫૦

તેલંગાણા     :  ૫,૬૯૫

ઉત્તરાખંડ     :  ૫,૪૦૩

નાગપુર      :  ૫,૩૫૦

અમદાવાદ   :  ૪,૬૧૬

આસામ      :  ૪,૪૮૯

કોલકાતા     :  ૩,૯૯૦

જમ્મુ કાશ્મીર :  ૩,૭૩૩

જયપુર       :  ૩,૫૮૫

લખનૌ       :  ૩,૦૫૮

ગુડગાંવ      :  ૩,૦૩૭

ગોવા         :  ૨,૭૦૩

હિમાચલ પ્રદેશ  :        ૨,૬૩૦

મુંબઇ         :  ૨,૬૬૨

ઇન્દોર        :  ૧,૭૮૭

ભોપાલ       :  ૧,૬૬૯

હૈદરાબાદ     :  ૧,૩૫૨

સુરત         :  ૧,૩૦૯

ચંદીગઢ      :  ૮૯૦

પુડ્ડુચેરી       :  ૭૯૯

વડોદરા      :  ૪૯૭

રાજકોટ      :  ૩૯૭

ભારતમાં ધીમે ધીમે કોરોના ઓછો થવા લાગ્યો : ત્યારબાદ અમેરીકા અને બ્રાઝીલમાં પણ કોરોના ધીમો પડ્યો

અમેરીકામાં ૩૮ હજાર, બ્રાઝીલમાં ૩૬ હજાર, જર્મની ૧૦ હજાર, જાપાન ૫ હજાર, ફ્રાન્સ ૩ હજાર, યુએઈ અને ઈંગ્લેન્ડ ૧ હજાર ઓસ્ટ્રેલિયા ૧૨ અને હોંગકોંગમાં ૨ નવા કેસ નોંધાયા : ભારતમાં ૧૫ કરોડ ૮૯ લાખ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે : અમેરીકામાં ૩૧.૯૫% કુલ વેકસીનેશન થઈ ચૂકયુ છે

ભારત         :     ૩,૫૭,૨૨૯ નવા કેસ

યુએસએ      :     ૩૮,૧૭૬ નવા કેસ

બ્રાઝિલ        :     ૩૬,૫૨૪ નવા કેસ

જર્મની        :     ૧૦,૨૭૯ નવા કેસ

રશિયા        :     ૮,૪૮૯ નવા કેસ

ઇટાલી        :     ૫,૯૪૮ નવા કેસ

જાપાન        :     ૫,૬૦૭ નવા કેસ

કેનેડા         :     ૪,૮૭૬ નવા કેસ

ફ્રાંસ           :     ૩,૭૬૦ નવા કેસ

બેલ્જિયમ     :     ૨,૧૨૮ નવા કેસ

યુએઈ         :     ૧,૭૭૨ નવા કેસ

ઇંગ્લેંડ         :     ૧,૬૪૯ નવા કેસ

સાઉદી અરેબિયા    :     ૯૫૩ નવો કેસ

દક્ષિણ કોરિયા :     ૪૮૮ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૧૨ નવા કેસ

ચીન          :     ૧૧ નવા કેસ

હોંગકોંગ      :     ૨ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩ લાખ ૫૮ હજાર ઉપર નવા કેસ, ૩૪૪૯ મૃત્યુ અને ૩ લાખ ૨૦ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૩,૫૭,૨૨૯ કેસો

નવા મૃત્યુ       :    ૩,૪૪૯

સાજા થયા      :    ૩,૨૦,૨૮૯

કુલ કોરોના કેસો :    ૨,૦૨,૮૨,૮૩૩

એકટીવ કેસો    :    ૩૪,૪૭,૧૩૩

કુલ સાજા થયા :    ૧,૬૬,૧૩,૨૯૨

કુલ મૃત્યુ        :    ૨,૨૨,૪૦૮

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૬,૬૩,૭૪૨

કુલ કોરોના ટેસ્ટ :    ૨૯,૩૩,૧૦,૭૭૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૧૫,૮૯,૩૨,૨૨૧

૨૪ કલાકમાં    :    ૧૭,૦૮,૩૯૦

પેલો ડોઝ       :    ૮,૩૮,૩૪૩

બીજો ડોઝ      :    ૮,૭૦,૦૪૭

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૩૮,૧૭૬

પોઝીટીવીટી રેટ :    ૪%

હોસ્પિટલમાં     :    ૩૭,૫૦૯

આઈસીયુમાં     :    ૯,૭૪૪

નવા મૃત્યુ       :    ૪૨૪

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :    ૪૪.૬૭%

કુલ વેકસીનેશન :    ૩૧.૯૫%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૩૨,૨૮,૭૭૦ કેસો

ભારત           :    ૨,૦૨,૮૨,૮૩૩ કેસો

બ્રાઝીલ         :    ૧,૪૭,૯૧,૪૩૪ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(12:51 pm IST)