News of Wednesday, 4th August 2021
ઇન્ડોનેશિયામાં એક લાખથી વધુ કોરોના કેસ નોંધાયા
ઇન્ડોનેશિયામાં વિશ્વમાં બીજો એવો એશિયન દેશ બન્યો છે જ્યાં એક લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ પહેલા ભારતમાં એક લાખથી વધુ કોરોના કેસો નોંધાઈ ચૂક્યા હતા.
(4:19 pm IST)