મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

પેગ્સસ જાસૂસી કાન્ડ વધુ ને વધુ ધુણતો જાય છે: સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને રજીસ્ટ્રી ઓફિસરોના તથા નીરવ મોદીના ધારાશાસ્ત્રીના ટેલિફોનો ટેપ થતા હતા

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રાના જૂના ટેલિફોન નંબર અને સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રી ઓફિસર્સના ફોન નંબર  પેગાસસ જાસૂસી કાંડના લિસ્ટમાં હોવાનો વિસ્ફોટ થયો છે.. 

આ ઉપરાંત ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના ધારાશાસ્ત્રી વિજય અગ્રવાલ અને ક્રિશ્ચિયન માઈકલના  ધારાશાસ્ત્રી અલ્જો જોસેફના નંબરો પણ પેગાસુસ જાસૂસી કાંડમાં સર્વેલન્સમાં હોવાનું બહાર આવ્યું છે.

(9:13 pm IST)