મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા મનિકા બત્રાને આવતીકાલે કારણદર્શક નોટિસ ફટકારશે: 10 દિવસમાં આપવો પડશે જવાબ

મનિકાએ ટોકિયો 2020 માં નેશનલ કોચ સૌમ્યદીપ રોયનું માર્ગદર્શન લેવાનો કર્યો હતો ઈનકાર

નવી દિલ્હી :  ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા મનિકા બત્રાને આવતીકાલે કારણદર્શક નોટિસ ફટકારશે મનિકાએ ટોકિયો 2020 માં નેશનલ કોચ સૌમ્યદીપ રોયનું માર્ગદર્શન લેવાનો ઈનકાર કર્યો હતો ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા ની નોટિસનો મનિકાએ 10 દિવસમાં જવાબ આપવાનો રહેશે

 અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના પર્સનલ કોચને સ્ટેડિયમમાં એન્ટ્રી ન હોવાના વિરોધમાં નેશનલ કોચનો પણ બહિષ્કાર કર્યો હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપી ચૂકી છે મનિકા

 

(11:39 pm IST)