મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

રીયાનો ભાઈ શૌમિક માત્ર ડ્રગ્સ ખરીદતો હતો, વેચતો ન હતો

નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) વર્તુળોને ટાંકીને ઈન્ડિયા ટુ ડે નોંધે છે કે રીયા ચક્રવર્તીનો ભાઈ શૌમિક ચક્રવતી ડ્રગ્સ ખરીદતો હતો ખરા, પણ તે ડ્રગ્સ વેચતો ન હોતોઃ સુશાંત સીંધ રાજપૂત કેસમાં એનસીબીએ ડ્રગ્સ લીન્ક માટે શૌમિકને પૂછપરછ માટે બોલાવ્યા બાદ આ વાત બહાર આવી છેઃ એનસીબીએ આજે શૌમિકના સાંતાક્રૃઝ વેસ્ટ સહિત  અનેક લોકોના નિવાસે દરોડા પાડયા હતા

(5:39 pm IST)