મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

પાંચ બાળકો જર્મનીના એક ફલેટમાં મૃત મળ્યા, મા પર એમની હત્યા કરવાની શંકાઃ મૃતક બાળકોની ઉમર અનુક્રમે ૧,૨,૩,૬ અને આઠ વર્ષ સ્થળ પર અફડાતફડીનો માહોલ

જર્મનીના એક ફલેટમાં પાંચ બાળકોના શબ મળ્યા છે અને પોલિસએ બતાવ્યુ કે હત્યાની સંદિગ્ધ એની મા એ પણ આત્મહત્યાની કોશિશ કરી પોલીસએ કહ્યુ તે ચાલતી ટ્રેનની આગળ કુદવાને કારણ ગંભીર રીતે ઘાયલ છે હોસ્પિટલમાં એની સારવાર ચાલી રહી છે. પોલિસએ બતાવ્યુ કે એક અન્ય બાળક પણ હતો જે બચી ગયો છે તમામ બાળકોની ઉમર ૧ થી આઠ વર્ષ વચ્ચેની છે.

(10:10 pm IST)