મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

'બિડેન કેંપન' આયોજકોએ કરી યૂએસમા હિંદુ અમેરિકન્સ ફોર બિડેન અભિયાનની ઘોષણા

અમેરિકી ડેમોક્રેટિક પાર્ટીથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન માટે કેંપેન કરવાવાળા આયોજકોએ હિન્દુ અમેરિકન્સ ફોર બિડેન (બિડેન માટે હિન્દુ અમેરીકી) અભિયાન લોન્ચ કરવાની ઘોષણા કરી આયોજકોના અનુસાર અભિયાનનો મકસદ અમેરિકામાં રહેલા ૨૦ લાખથી વધારે હિન્દુઓને આકર્ષિત કરવા અને હેટ-ક્રાઇમ સહિત એમની પરેશાનિયો પર વાતથ કરવાનો છે.

 

(11:39 pm IST)