મુખ્ય સમાચાર
News of Friday, 3rd December 2021

ભાજપની નીતિ ‘મારો અને રાજ કરો’ની છે : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ચૂનાવી ચાબખા : સમાજનો દરેક વર્ગ પરેશાન છે

ઝાંસી (યુપી): બુંદેલખંડ પ્રદેશની ત્રણ દિવસની મુલાકાતે આવેલા સમાજવાદી પાર્ટીના સુપ્રીમો શ્રી અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના શાસનમાં ભાજપની નીતિ ‘મારો અને રાજ કરો’ છેઃ  શ્રી યાદવે કહ્યું કે ભાજપના શાસનમાં સમાજનો દરેક વર્ગ પરેશાન છે.

(12:00 am IST)