News of Tuesday, 4th May 2021
પશ્ચિમ બંગાળમાં મોટાપાયે હિંસા આચરવામાં આવતા બુધવારે ભાજપ દ્વારા દેશ વ્યાપી ધરણાની જાહેરાત
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મોટાપાયે હિંસા આચરવામાં આવતા ભારતીય જનતા પક્ષ ૫ મી મે બુધવારના રોજ દેશ વ્યાપી મોટાપાયે ધરણા કરશે. જબ્બર મેદની ઊમટે તેવી શક્યતા ( ન્યુઝફર્સ્ટ)
(12:00 am IST)