મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

દેશમાં ફરી કોરોના કેસમાં મોટો વધારો: પોણા ચાર લાખથી વધુ કેસ નોંધાયા: અમેરિકામાં નવા મૃત્યુ ૮૮૧: ભારતમાં નવા મૃત્યુ ૩૭૮૦, સાજા થયા ૩.૩૬ લાખ લોકો

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૩,૮૨,૩૧૫ નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે બ્રાઝિલમાં ૬૯ હજાર: યુ.એસ.એ.માં ૪૨ હજાર: ફ્રાન્સ ૨૪ હજાર: જર્મની ૧૨ હજાર, ઈટલીમાં ૯ હજાર નવા કેસ નોંધાયા અમેરિકામાં લગભગ ૪૫℅ લોકોને પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે: અમેરિકામાં નવા મૃત્યુ ૮૮૧: ભારતમાં નવા મૃત્યુ ૩૭૮૦, સાજા થયા ૩.૩૬ લાખ લોકો: ઇંગ્લેન્ડમાં માત્ર ૧૯૬૪ નવા કેસ: યુએઇમાં ૧૬૯૯: ચીનમાં ૧૭: ઓસ્ટ્રેલિયા ૯ અને હોંગકોંગમાં ૪ નવા કોરોના કેસ સવાર સુધીમાં નોંધાયા છે

(10:24 am IST)