News of Wednesday, 5th May 2021
ભારતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચેની રસપ્રદ તુલના: ન્યૂઝફર્સ્ટ
પહેલી લહેર
• ઓછો ચેપી
• સિનિયર સીટીઝન વધુ પ્રભાવિત
• જાનહાનિ ઓછી
• શહેરી વિસ્તારોમાં પ્રસર્યો
• મુખ્ય મુદ્દાઓ:
• સ્થળાંતર અને અનાજ પુરુ પાડવાનો રહ્યો
• પ્રમાણમાં ફુગાવો ઓછો રહ્યો
• લોકોમાં અદ્રશ્ય ભય પેશી ગયો
• દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું
બીજી લહેર
• વધુ ચેપી
• તમામ ઉંમરના અસરગ્રસ્ત
• ખૂબ મોટી જાનહાનિ
• ગામડા સુધી પ્રસર્યો
• મેડિકલ જરૂરીયાતોની સંગ્રહખોરી
• મુખ્ય મુદ્દો:
આરોગ્ય માળખું તૂટી પડ્યું
દવાઓ, ઇન્જેક્શન
અને વેક્સિનની અછત
• કર્મચારીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા કોર્પોરેટ્સ
• વધતી મોંઘવારી
• મૃત્યુનો ડર ફેલાયો
• આંશિક લોકડાઉન
(9:21 pm IST)