દેશમાં ફરી કોરોનાનો ખતરો
દેશમાં બીજી લહેરનું સંકટ યથાવત : કેરળમાં સૌથી વધુ ૨૨૪૧૪ કેસ તો ૧૦૮ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો
દેશમાં ડેથરેટ ૧.૩૪%, રીકવરીરેટ ૯૭%થી વધુ તેમજ એકટીવ કેસ ૧.૨૯% અને પોઝીટીવીરીટી રેટ ૩%થી ઓછો : કેરળ બાદ મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં વધારો ૬૧૨૬ કેસ : આંધ્રપ્રદેશ ૨૪૪૨ કેસ : કર્ણાટક ૧૭૬૯ કેસ : પુણે ૧૦૧૪ કેસ : મુંબઈ ૩૬૩ કેસ : જમ્મુ કાશ્મીર ૧૪૯ કેસ : પંજાબ ૬૨ કેસ : હરિયાણા ૨૭ કેસ : ગુજરાત ૧૫ કેસ : સુરત ૨ કેસ તેમજ ઉત્તર પૂર્વના આસામમાં ૧૦૬૫ કેસ : મિઝોરમ ૮૫૫ કેસ : મેઘાલય ૫૨૧ કેસ : અરૂણાચ પ્રદેશ ૩૧૯ કેસ : નાગાલેન્ડ ૧૪૫ કેસ
કેરળ : ૨૨,૪૧૪
મહારાષ્ટ્ર : ૬,૧૨૬
આંધ્રપ્રદેશ : ૨,૪૪૨
તમિલનાડુ : ૧,૯૪૯
કર્ણાટક : ૧,૭૬૯
ઓડિશા : ૧,૩૧૫
પુણે : ૧,૦૧૪
પશ્ચિમ બંગાળ : ૮૨૬
તેલંગણા : ૬૨૩
બેંગ્લોર : ૪૧૧
મુંબઈ : ૩૬૩
હિમાચલ પ્રદેશ : ૨૪૩
ચેન્નઈ : ૧૮૯
જમ્મુ કાશ્મીર : ૧૪૯
છત્તીસગઢ : ૧૩૫
પુડુચેરી : ૧૨૦
ગોવા : ૧૧૦
કોલકાતા : ૭૭
હૈદરાબાદ : ૭૭
દિલ્હી : ૬૭
પંજાબ : ૬૨
ઉત્તર પ્રદેશ : ૬૧
બિહાર : ૪૬
ઉત્તરાખંડ : ૩૭
ઝારખંડ : ૩૦
મધ્યપ્રદેશ : ૨૮
હરિયાણા : ૨૭
રાજસ્થાન : ૧૮
લખનૌ : ૧૭
ગુજરાત : ૧૫
ગુડગાંવ : ૦૯
જયપુર : ૦૪
વડોદરા : ૦૪
અમદાવાદ : ૦૩
સુરત : ૦૨
રાજકોટ : ૦૦
ઉત્તર પૂર્વ
આસામ : ૧,૦૬૫
મિઝોરમ : ૮૫૫
મણિપુર : ૭૬૫
મેઘાલય : ૫૨૧
અરૂણાચલ પ્રદેશ : ૩૧૯
નાગાલેન્ડ : ૧૪૫
વિશ્વમાં એક જ અઠવાડીયામાં ૪૦ લાખ નવા કેસો
અમેરીકામાં કોરોનાની ત્રીજી લહેરનું ઘાતક સ્વરૂપ : ૨૪ કલાકમાં ૧,૨૩,૬૮૮ નવા કેસ, ૬૩૨ લોકોએ જીવ ગુમાવ્યો : ભારતમાં કોરોનાનો ઉપાડો યથાવત : નવા ૪૨૯૮૨ કેસ : તથા એકટીવ કેસો પણ ૪,૨૬,૨૯૦એ પહોંચ્યા
વિશ્વભરમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ હાહાકાર મચાવે છે : બ્રાઝીલમાં પણ ૪૦૪૬૦ નવા કેસો : ઈરાન ૩૯૩૫૭ નવા કેસો : ઈન્ડોનેશિયા ૩૬,૮૬૭ નવા કેસો : યુકે ૨૯૩૧૨ નવા કેસો : રશિયા ૨૨૫૮૯ કેસો : જાપાન ૧૨૦૭૬ નવા કેસો : દક્ષિણ કોરીયા ૧૭૨૩ નવા કેસો : યુએઈ ૧૫૧૯ નવા કેસો : સાઉદી અરેબીયા ૧૦૪૩ કેસો : કેનેડા ૯૫૫ કેસો : ઓસ્ટ્રેલિયા ૨૫૩ કેસો : ચીનના કેટલાક શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતા શહેર સીલ કરાયુ : તથા આખા ચીનમાં હાઈએલર્ટ નવા ૯૬ કેસ
ભારતમાં કોરોના કેસની સામે સાજા થનારની સંખ્યામાં ઘટાડો : ૪૧૭૨૬ લોકો સાજા થયા : કુલ મૃત્યુઆંક ૪,૧૧,૦૭૬ : ૨૪ કલાકમાં ૧૬,૬૪,૦૩૦ લોકોના કોરોના ટેસ્ટ થયો : કુલ ટેસ્ટ ૪૭,૪૮,૯૩,૩૬૩ થયા
યુએસએ : ૧,૨૩,૬૮૮ નવા કેસો
ભારત : ૪૨,૯૮૨ નવા કેસ
બ્રાઝિલ : ૪૦,૪૬૦ નવા કેસ
ઈરાન : ૩૯,૩૫૭ નવા કેસો
ઇન્ડોનેશિયા : ૩૬,૮૬૭ નવા કેસો
યુકે : ૨૯,૩૧૨ નવા કેસો
ફ્રાન્સ : ૨૮,૭૮૪ નવા કેસો
રશિયા : ૨૨,૫૮૯ નવા કેસો
જાપાન : ૧૨,૦૭૬ નવા કેસો
ઇટાલી : ૬,૫૯૬ નવા કેસો
જર્મની : ૩,૬૫૫ નવા કેસો
બેલ્જિયમ : ૧,૭૪૦ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૧,૭૨૩ નવા કેસો
યુએઈ : ૧,૫૧૯ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૦૪૩ નવા કેસો
કેનેડા : ૯૫૫ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૨૫૩ નવા કેસો
ચીન : ૯૬ નવા કેસો
હોંગકોંગ : ૦૨ નવા કેસ
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૫૩૩ નવા મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૪૨,૯૮૨ કેસો
નવા મૃત્યુ : ૫૩૩
સાજા થયા : ૪૧,૭૨૬
કુલ કોરોના કેસો : ૩,૧૮,૧૨,૧૧૪
એકટીવ કેસો : ૪,૨૬,૨૯૦
કુલ સાજા થયા : ૩,૦૯,૭૪,૭૪૮
કુલ મૃત્યુ : ૪,૧૧,૦૭૬
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૬,૬૪,૦૩૦
કુલ ટેસ્ટ : ૪૭,૪૮,૯૩,૩૬૩
અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં
નવા કેસ : ૧,૨૩,૬૮૮
હોસ્પિટલમાં : ૫૮,૫૩૭
આઈસીયુમાં : ૧૪,૫૧૭
નવા મૃત્યુ : ૬૩૨
અમેરીકામાં વેકસીનેશન
પેલો ડોઝ : ૫૮.૦૦%
બીજો ડોઝ : ૪૯.૭૮%
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૬૧,૭૬,૪૪૫ કેસો
ભારત : ૩,૧૮,૧૨,૧૧૪ કેસો
બ્રાઝીલ : ૨,૦૦,૨૬,૫૩૩ કેસો