News of Saturday, 5th September 2020
રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ એક બાલાશ્રમમાં ૨૦ બાળકોને કોરોના પોઝીટીવ આવ્યાનું બિન સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે : અમે સત્તાવાર વિગતો મેળવવા કોશિષ કરી રહ્યા છીએ.

(1:30 pm IST)