મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

રાજકોટમાં કોરોનાનો આતંક યથાવત : બપોરે 43 પોઝિટિવ કેસ સહીત સાંજે વધુ 49 કેસ સાથે કુલ 92 પોઝિટિવ નોંધાયા

કુલ કેસની સંખ્યા 3665 થઇ : વધુ 35 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા : હાલ 1682 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટમાં કોરોનાનો આતંક યથાવત છે આજે બપોરે 43 પોઝિટિવ કેસ સહીત સાંજે વધુ 49 કેસ સાથે કુલ 92 પોઝિટિવ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 3665 થઇ છે છેલ્લા 24 કલાકમાં વધુ 35 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે હાલ 1682 દર્દીઓ સારવાર હેઠળ છે

(7:10 pm IST)