મહારાષ્ટ્રમાં થોડો કોરોના શાંત થયો, નવા કેસો ૫૦ હજારની નીચે ચાલ્યા ગયા, મુંબઈમાં લગભગ ૧૦ હજાર આસપાસ
પુણેમાં ૮૦૦૦ આસપાસ, થાણેમાં ૫૭૦૦ અને નાગપુરમાં ૩૬૦૦ નવા કેસ નોંધાયા : ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં તથા છત્તીસગઢમાં ૩ હજારથી ૭ હજાર સુધીના નવા કોરોના કેસ નોંધાયા : જ્યારે કેરળ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ૨૩૦૦થી ૨૬૦૦ સુધી નવા કોરોના કેસ નોંધાયા : પશ્ચિમ બંગાળમાં પણ ધીમે ધીમે આંકડો વધતો વધતો ૨ હજારે પહોંચવા આવ્યો : તેલંગણા અને આંધ્રમાં એક હજારથી વધુ કેસ : ગુજરાતના અમદાવાદમાં લગભગ ૮૦૦ સુધી આ આંકડો પહોંચવા આવ્યો, સુરતમાં ૬૦૦થી વધુ અને રાજકોટમાં ૩૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા, વડોદરામાં આંકડો ઘટીને ૨૧૬ આસપાસ રહ્યો છે : આસામમાં પણ સૌથી ઓછા ૭૦ કેસ નોંધાયા
મહારાષ્ટ્ર : ૪૭,૨૮૮
મુંબઈ : ૯,૮૫૭
પુણે : ૮,૨૧૧
થાણે : ૫,૭૮૬
કર્ણાટક : ૫,૨૭૯
ઉત્તરપ્રદેશ : ૩,૯૭૪
બેંગ્લોર : ૩,૭૨૮
તામિલનાડુ : ૩,૬૭૨
નાગપુર : ૩,૬૨૮
દિલ્હી : ૩,૫૪૮
મધ્યપ્રદેશ : ૩,૩૯૮
ગુજરાત : ૩,૧૬૦
પંજાબ : ૨,૬૯૨
હરિયાણા : ૨,૪૪૦
કેરળ : ૨,૩૫૭
પ. બંગાળ : ૧,૯૬૧
ચેન્નાઈ : ૧,૩૩૫
આંધ્રપ્રદેશ : ૧,૩૨૬
લખનૌ : ૧,૧૩૩
તેલંગણા : ૧,૦૩૭
બિહાર : ૯૩૫
ઈન્દોર : ૭૮૮
અમદાવાદ : ૭૭૩
કોલકતા : ૬૦૬
સુરત : ૬૦૩
ગુડગાંવ : ૫૮૧
ઓડીશા : ૫૭૩
હિમાચલ પ્રદેશ : ૫૬૭
ભોપાલ : ૫૪૯
ઉત્તરાખંડ : ૫૪૭
જયપુર : ૫૨૮
જમ્મુ કાશ્મીર : ૪૪૨
હૈદ્રાબાદ : ૩૦૨
ચંદીગઢ : ૨૮૫
રાજકોટ : ૨૮૩
ગોવા : ૨૪૭
વડોદરા : ૨૧૬
પુડ્ડુચેરી : ૧૮૦
આસામ : ૭૦
ન્યુઝ ફર્સ્ટ
ભારતમાં કોરોના સતત એક લાખ આસપાસ નૃત્ય કરતો રહે છે : અમેરિકામાં ૫૦ હજાર કેસ : બ્રાઝિલ ૩૮૦૦૦ અને ફ્રાન્સમાં અચાનક ઘટીને ૧૦૦૦૦ કેસ થઈ ગયા
ઈટાલી, કેનેડામાં પણ ૧૦ હજાર થી વધુ કેસ નોંધાયા : રશિયામાં ૮૦૦૦ : જર્મનીમાં ૭૦૦૦ : બેલ્જિયમમાં ૩૫૦૦ : ઇંગ્લેન્ડમાં ખૂબ જ કોરોના કેસ ઘટી ગયા ૨૭૬૨ : જાપાનમાં ૨૪૫૮ : યુએઈ-દુબઈમાં ૨૦૧૨ : સાઉદી અરેબિયામાં ૬૯૫ : ચીનમાં નવા કોરોના કેસ માત્ર ૩૨ : ચીનના આધિપત્યવાળા હોંગકોંગમાં ૧૬ નવા કેસ થાય છે : ઓસ્ટ્રેલિયામાં સવાર સુધીમાં ૧૩ નવા કોરોના કેસ નોંધાયા : ભારતમાં ૪૪૬ નવા કોરોના મૃત્યુ અને સાજા થવાનો આંક ૫૦,૧૪૩ રહ્યો છે
ભારત : ૯૬,૯૮૨ નવા કેસો
અમેરીકા : ૫૦,૩૨૯ નવા કેસો
બ્રાઝીલ : ૩૮,૨૩૩ નવા કેસો
ફ્રાન્સ : ૧૦,૭૯૩ નવા કેસો
ઈટલી : ૧૦,૬૮૦ નવા કેસો
કેનેડા : ૧૦,૩૮૬ નવા કેસો
રશિયા : ૮,૬૪૬ નવા કેસો
જર્મની : ૭,૪૦૫ નવા કેસો
બેલ્જીયમ : ૩,૫૨૨ નવા કેસો
ઈંગ્લેન્ડ : ૨,૭૬૨ નવા કેસો
જાપાન : ૨,૪૫૮ નવા કેસો
યુએઈ : ૨,૦૧૨ નવા કેસો
સાઉદી અરેબીયા : ૬૯૫ નવા કેસો
સાઉથ કોરીયા : ૪૭૩ નવા કેસો
ચીન : ૩૨ નવા કેસો
હોંગકોંગ : ૧૬ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૧૩ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૯૭ હજાર ઉપર નવા કેસ, ૪૪૬ મૃત્યુ અને ૫૦ હજાર સાજા થયા
નવા કેસો : ૯૬,૯૮૨ કેસો
નવા મૃત્યુ : ૪૪૬
સાજા થયા : ૫૦,૧૪૩
કુલ કોરોના કેસો : ૧,૨૬,૮૬,૦૪૯
એકટીવ કેસો : ૭,૮૮,૨૨૩
કુલ સાજા થયા : ૧,૧૭,૩૨,૨૭૯
કુલ મૃત્યુ : ૧,૬૫,૫૪૭
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૨,૧૧,૬૧૨
કુલ કોરોના ટેસ્ટ : ૨૫,૦૨,૩૧,૨૬૯
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૧૪,૯૦,૫૬૩ કેસો
બ્રાઝીલ : ૧,૩૦,૨૩,૧૮૯ કેસો
ભારત : ૧,૨૬,૮૬,૦૪૯ કેસો
ન્યુઝ ફર્સ્ટ