News of Wednesday, 6th July 2022
ઇલૈયારાજા, પી ટી ઉષા અને વિજયેન્દ્ર પ્રસાદને રાજ્યસભા માટે નોમીનેટ કર્યા
દક્ષિણના સુપ્રસિદ્ધ ફિલ્મ સંગીતકાર ઇલૈયારાજા, દેશની મહાન દોડવીર, એથ્લેટ પી ટી ઉષા અને ફિલ્મ નિર્માતા વિજયેન્દ્ર પ્રસાદને બુધવારે રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આમ દક્ષિણ ભારતના આ ત્રણ ધૂરંધરો હવે રાજ્યસભાના સભ્ય બનશે
(8:36 pm IST)