મુખ્ય સમાચાર
News of Saturday, 6th August 2022

ભારતના રવિ દહિયાએ 57 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો : નાઈજીરિયાના એબીકેવેનિમો વેલ્સનને 10-0થી હરાવ્યો

નવી દિલ્હી : કોમન વેલ્થ ગેમ્સમાં ભારતના રવિ દહિયાએ 57 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે નાઈજીરિયાના એબીકેવેનિમો વેલ્સનને 10-0થી હરાવ્યો હતો. તેણે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે આ ફાઈનલ મેચ જીતી હતી.

(11:48 pm IST)