News of Tuesday, 6th December 2022
હિમાચલ પ્રદેશમાં કાંટાની ટક્કર:દર પાંચ વર્ષે બદલાઈ છે સરકાર : પંજો મજબૂત : ઇન્ડિયા ટુડેનો એક્ઝિટ પોલ
ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 24-30 અને કોંગ્રેસને 30-40 બેઠકો મળી શકે
નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં 68 બેઠકોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 24-30 અને કોંગ્રેસને 30-40 બેઠકો મળી રહી છે એટલે હિમાચલ પ્રદેશમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે જેના પગલે આ વખતે કોંગ્રેસ સત્તામાં આવી શકે છે.
(12:00 am IST)