News of Tuesday, 6th December 2022
એક દીકરી માટે તેના પિતા કરતાં વધુ સારો સધિયારો બીજો કોઈ નથી
સિંગાપોરની હોસ્પિટલમાં લાલુ પ્રસાદ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે થઈ ગયું...પુત્રી રોહિણી આચાર્યએ કિડની દાન કરી.જો કે આ વિશે મીડિયામાં બહુ ચર્ચા થઈ નથી.
(11:45 pm IST)