મુખ્ય સમાચાર
News of Monday, 6th February 2023

ભયાનક ભુકંપમાં તુર્કી અને સીરિયામાં વિનાશના ચારે કોર ભયાનક દ્રશ્યો, ખરાબ હવામાનને કારણે તુર્કી અને સીરિયામાં રાહત બચાવ કાર્યમાં બાધા પડી: સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા પડ્યા છે.

(1:16 am IST)