News of Friday, 7th August 2020
ઓડિશાઃ ૨૪ કલાકમાં કોરોનાના ૧૬૯૯ નવા કેસ નોંધાયાઃ સંક્રમિતોની સંખ્યા ૪૦ હજાર ઉપર
ઓડિશામાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધતી જાય છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૯૯ નવા કેસ નોંધાયા આ સાથે અત્યાર સુધી ૪૦૭૧૭ લોકોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યા ૧૪૬૯૯ એકટીવ કેસ છે રાજયમાં કુલ ૨૮૦ મોત થયા.
(12:00 am IST)