News of Friday, 7th August 2020
કોરોના મહાસંગ્રામઃ દિલ્લીમાં કોરોનાના ૧૨૯૯ નવા કેસ નોંધાયા
નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોનાના ૧૨૯૯ કેસ નોંધાયા છે આ સાથે મુલ પોઝીટીવ કેસ ૧૪૧૫૩૧ થઇ ગયા હવે કુલ એકટિવ કેસ ૧૦૩૪૮ છે. ૧૦૦૮ લોકો રિકવર થયા.
(10:00 pm IST)