મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

કોરોનાના કેસ બાબતે ભારત બીજા નંબર પર

જોકે સ્થિતિ બ્રાઝિલની સરખામણીમાં સારી

નવી દિલ્હી તા.૭ : દેશમાં કોરોનાનું સંક્રમણ વધતું જ જાય છે. બ્રાઝીલને પાછળ છોડીને ભારત સૌથી વધુ સંક્રમિત લોકો વાળો દુનિયાનો બીજા નંબરનો દેશ બની ગયો છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતના કેટલાક રાજયોમાં પરિસ્થિતિ  વધુ ખરાબ થતી જાય છે. ર૩ હજારથી વધારે નવા કેસ આવ્યા છે. તો આંધ્રપ્રદેશમાં છેલ્લા ૧ર દિવસમાંથી રોજ સતત ૧૦ હજારથી વધારે કેસો આવી રહયા છે. ઉતરપ્રદેશમાં સંક્રમિતોનો આંકડો અઢી લાખથી વધી ગયો છે.

રવિવારે દેશમાં રેકોર્ડ બ્રેક ૯ર૪૦૬ નવા કેસો જાહેર થયા છે. તે સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા ૪૧ લાખ ૯૩ હજારથી વધી ગઇ છે. બ્રાઝીલમાં ૪૧  લાખ ર૩ હજાર કેસ થયા છે જયારે સૌથી વધુ અમેરિકામાં અત્યાર સુધીમાં ૬૪ લાખથી વધારે સંક્રમિતો છે. ભારતમાં આમ તો સક્રિય દર્દીઓની સંખ્યા ૯ લાખથી પણ ઓછી છે. અત્યાર સુધીમાં ૩ર લાખથી વધારે દર્દીઓ સાજા થઇ ચુકયા છે અને ૭૧પ૮૬ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

ભારતે કોરોના સંક્રમણ બાબતે બ્રાઝીલને ભલે પાછળર ાખી દીધુ હોય પણ ટેસ્ટીંગની સામે સંક્રમણને જોવામાં આવે તો તેની સ્થિતિ સારી છે. બ્રાઝીલમાં દોઢ કરોડ સેમ્પલની સામે ૪૧ લાખથી વધારે કેસ જાહેર થયા છે.જયારે ભારતમાં લગભગ પાંચ કરોડ  સેમ્પલ સામે ૪૧ લાખ સંક્રમિત મળ્યા છે. દેશમાં દર દસ લાખની વસ્તીએ કેસ અને મોતની સંખ્યા પણ બહુ ઓછી છે. અમેરિકામાં દર દસ લાખે ૧૯૪૧૯ અને બ્રાઝીલમાંં ૧૯૩૭ર કેસ છે. ત્યારે ભારતમાં આ આંકડો માત્ર ૩૦૦૯ છે. એ જ રીતે દર દસ લાખની વસ્તીએ અમેરિકામાં પ૮ર અને બ્રાઝીલમાં પ૯૩ લોકોના મોત કોરોનાથી થયા છે. જે ભારતમાં ફકત પ૧ છે.

દેશના છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસ

શનિવારે

સોમ-સવારે

 

 

 

 

 

 

૧૯,૨૧૮

. મહારાષ્ટ્રઃ

૨૩,૩૫૦

 

૧૦,૭૭૬

. આંધ્રપ્રદેશઃ

૧૦,૭૯૪

 

૯,૨૮૦

. કર્ણાટકઃ

૯,૩૧૯

 

૬,૧૯૩

. ઉત્ત્।રપ્રદેશઃ

૬,૭૭૭

 

૫,૯૭૬

. તમિલનાડુઃ

૫,૭૮૩

 

૩,૬૦૦

. પુણેઃ

૪,૭૪૪

 

૩,૨૬૭

. ઓડિશાઃ

૩,૮૧૦

 

૨,૯૧૪

. દિલ્હીઃ

૩,૨૫૬

 

૨,૯૭૮

. પશ્ચિમ

૩,૦૮૭

 

 

બંગાળ

 

 

૨,૪૭૯

. કેરળઃ

૩,૦૮૨

 

૨,૯૬૩

. બેંગ્લોરઃ

૨,૮૨૫

 

૨,૪૭૮

. તેલંગાણાઃ

૨,૫૭૪

 

૧,૮૮૪

. હરિયાણાઃ

૨,૨૭૭

 

૧,૯૩૪

. થાણેઃ

૨,૧૮૭

 

૨,૫૯૯

. છત્ત્।ીસગઢઃ

૨,૧૦૦

 

૧,૪૯૮

. પંજાબઃ

૧,૯૪૬

 

૧,૯૨૯

. મુંબઇઃ

૧,૯૧૦

 

૧,૯૭૮

. બિહારઃ

૧,૭૯૭

 

૧,૬૫૮

. મધ્યપ્રદેશઃ

૧,૬૯૪

 

૧,૫૭૦

. રાજસ્થાનઃ

૧,૫૯૩

 

૨,૮૯૧

. આસામઃ

૧,૫૩૭

 

૧,૩૨૦

. ગુજરાતઃ

૧,૩૩૫

 

૧,૦૪૭

. જમ્મુ-

૧,૩૧૬

 

 

કાશ્મીર

 

 

૧,૫૫૯

. ઝારખંડઃ

૧,૨૪૬

 

૮૩૧

. ઉત્ત્।રાખંડઃ

૬૬૮

 

૫૯૧

. પુડ્ડુચેરીઃ

૪૭૮

 

૬૯૧

. ત્રિપુરાઃ

૩૯૯

 

૨૧૫

. હિમાચલ

૩૯૭

 

૫૦૮

. ગોવાઃ

૩૭૪

 

૨૦૩

. ચંડીગઢઃ

૨૬૧

 

૯૦

. મણિપુરઃ

૧૨૧

 

૧૦૮

. મેઘાલયઃ

૮૮

 

૨૦૧

. અરુણાચલ

૮૬

 

 

પ્રદેશ

 

 

 

. નાગાલેન્ડઃ

૫૯

 

 ૨૪ ઓગષ્ટથી ભારતમાં રોજેરોજ કેટલા કેસ નોંધાયા?

 .૭ સપ્ટેમ્બરઃ  ૯૦,૮૦૨

. ૬ સપ્ટેમ્બરઃ ૯૦,૬૩૨

. ૫ સપ્ટેમ્બરઃ ૮૬,૪૩૨

. ૪ સપ્ટેમ્બરઃ ૮૩,૩૪૧

. ૩ સપ્ટેમ્બરઃ ૮૩,૮૮૩

. ૨ સપ્ટેમ્બરઃ ૭૮,૩૫૭

. ૧ સપ્ટેમ્બરઃ ૬૯,૯૨૧

. ૩૧ ઓગષ્ટઃ  ૭૮,૫૧૨

. ૩૦ ઓગષ્ટઃ ૭૮,૭૬૧

. ૨૯ ઓગષ્ટઃ ૭૬,૪૭૨

. ૨૮ ઓગષ્ટઃ૭૭,૨૬૬

. ૨૭ ઓગષ્ટઃ૭૫,૭૬૦

. ૨૬ ઓગષ્ટઃ૬૭,૧૫૧

. ૨૫ ઓગષ્ટઃ૬૦,૯૭૫

. ૨૪ ઓગષ્ટઃ ૬૧,૪૦૮ 

(3:17 pm IST)