કોરોનાની સુનામીમાં ડૂબ્યુ વિશ્વ
દુનિયામાં કોરોનાનો હાહાકાર કેસો ૩૦ કરોડને પાર : કુલ મૃત્યુઆંક ૫૪.૭૫ લાખને પાર
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા અધધ ૨૭ લાખથી વધુ કેસ : વિશ્વમાં ૭૨ કલાકમાં જ પોણો કરોડ કેસ : USમાં ૨૪ કલાકમાં ૮.૫૦ લાખ નવા કેસ, એક્ટિવ કેસ હવે પોણા બે કરોડ, કુલ કેસ હવે ૬ કરોડને પાર
દેશમાં ઓમિક્રોનના ૩૦૭૧ કેસ
૨૪ કલાકમાં ૧.૪૨ લાખ કેસ : ૨૮૫ના મોત
ફ્રાન્સમાં ૨૪ કલાકમાં જ ૩.૨૮ લાખ કેસ : ફ્રાન્સમાં એકટીવ કેસ ૨૯.૩૩ લાખ કેસ : UKમાં ૨૪ કલાકમાં ૧.૭૮ લાખ નવા કેસ : UKમાં એક્ટિવ કેસ હવે ૩૩.૭૪ લાખ : સ્પેનમાં ૨૪ કલાકમાં ૧.૧૫ લાખ નવા કેસ : ઇટાલીમાં ૨૪ કલાકમાં ૧.૦૮ લાખ કેસ : ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં ૭૮ હજાર કેસ
યુએસએ : ૯,૦૧,૩૬૯ નવા કેસો
ફ્રાન્સ : ૩,૨૮,૨૧૪ નવા કેસો
યુકે : ૧,૭૮,૨૫૦ નવા કેસો
ભારત : ૧,૪૧,૯૮૬ નવા કેસો
સ્પેન : ૧,૧૫,૯૦૦ નવા કેસો
આર્જેન્ટિના : ૧,૧૦,૫૩૩ નવા કેસો
ઇટાલી : ૧,૦૮,૩૦૪ નવા કેસો
ન્યૂ યોર્ક : ૮૪,૨૦૨ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૭૮,૨૭૩ નવા કેસો
જર્મની : ૫૯,૩૯૩ નવા કેસો
બ્રાઝિલ : ૫૪,૯૦૦ નવા કેસો
ટેક્સાસ : ૫૪,૨૬૩ નવા કેસો
ન્યુ જર્સી : ૩૮,૪૬૧ નવા કેસો
કેનેડા : ૩૪,૯૧૯ નવા કેસો
નેધરલેન્ડ : ૩૪,૮૭૨ નવા કેસો
બેલ્જિયમ : ૨૭,૨૮૨ નવા કેસો
રશિયા : ૧૬,૭૩૫ નવા કેસો
પોલેન્ડ : ૧૧,૯૦૨ નવા કેસો
દક્ષિણ આફ્રિકા : ૯,૨૫૯ નવા કેસો
જાપાન : ૪,૧૯૪ નવા કેસો
એસ કોરિયા : ૩,૭૧૩ નવા કેસો
સાઉદી અરેબિયા : ૩,૫૭૫ નવા કેસો
યુએઈ : ૨,૬૨૭ નવા કેસો
સિંગાપોર : ૭૭૭ નવા કેસો
ચીન : ૧૭૪ નવા કેસો
હોંગકોંગ : ૩૩ નવા કેસો
ભારતમાં ૨૪ કલાકમાં ૧ લાખ ૪૧ હજાર ઉપર
નવા કેસ નોંધાયા
નવા કેસો : ૧,૪૧,૯૮૬ કેસો
નવા મૃત્યુ : ૨૮૫
સાજા થયા : ૪૦,૮૯૫
કુલ કોરોના કેસો : ૩,૫૩,૬૮,૩૭૨
એકટીવ કેસો : ૪,૭૨,૧૬૯
કુલ સાજા થયા : ૩,૪૪,૧૨,૭૪૦
કુલ મૃત્યુ : ૪,૮૩,૪૬૩
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૫,૨૯,૯૪૮
વેક્સીનેશન : ૯૦,૫૯,૩૬૦
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૬,૦૩,૭૮,૮૯૪ કેસો
ભારત : ૩,૫૩,૬૮,૩૭૨ કેસો
બ્રાઝીલ : ૨,૨૪,૫૦,૨૨૨ કેસો
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૯,૦૧,૩૬૯
હોસ્પિટલમાં : ૧,૩૧,૦૪૬
આઈસીયુમાં : ૨૨,૧૧૬
મૃત્યુ : ૨,૭૦૮