News of Saturday, 8th January 2022
જમ્મુમાં રેકર્ડબ્રેક ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો
જમ્મુમાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ૨૪ કલાકમાં ત્રણ ઇંચથી વધુ (૮૩.૫ મિમી )વરસાદ નોંધાયો છે. જે કોઈ પણ વર્ષના જાન્યુઆરી મહિનામાં જમ્મુ શહેરમાં પડેલો સૌથી વધુ વરસાદ મનાય છે. પહેલા ૧૩ જાન્યુઆરી ૨૦૦૦ ની સાલમાં ૮૧.૪ મિમી વરસાદ પડ્યો હતો.
(5:32 pm IST)