News of Monday, 8th February 2021
તપોવન ટનલ નજીક નદીના પાણી વધવા લાગતા બચાવ કાર્ય થંભાવી દેવાયું
મોડી રાત્રે એનટીપીસીની ૮૦૦ મીટર લાંબી તપોવન ટનલ પાસે જળ સપાટી વધવા લાગતા બચાવ કાર્ય થંભાવી દેવાયું હતું. ઉતરાખંડના પોલીસવડા અશોક કુમારીના જણાવ્યા અનુસાર ઉતરાખંડ પીઆઇબીએ જાહેર કરેલ.
(11:19 am IST)