News of Monday, 8th February 2021
મોદી સરકારનો મેગા ‘સેલ - ઓફ' પ્લાન તૈયાર છે
નવી દિલ્હી : મોદી સરકાર મોટાપાયે ખાનગીકરણ કરવાના પ્લાન તરફ આગેકૂચ કરી રહી છે : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ હવે પછીના જાહેર સાહસોના ખાનગીકરણના પ્લાનના અમલ સાથે હાલના કુલ ૩૪૮ પાવર સેકટર યુનિટો (પી.એસ.યુ.)માંથી માત્ર ૧૪ કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીઓ અસ્તિત્વમાં રહેશે. લગભગ બધુ જ વેચવા કાઢવામાં આવી રહ્યુ છે. આજથી હાઈલેવલ સરકારી મિલ્કતોના વેચાણ માટેની (ગવર્નમેન્ટ એસેટ મોનેટાઈઝેશન) બેઠક શરૂ થઈ છે.
(11:23 am IST)