News of Thursday, 9th June 2022
ચોમાસુ આગળ વધવાના સંજોગો ઉજળા થવા લાગ્યા: સંખ્યાબંધ રાજ્યોમાં વરસાદનું જોર વધવા લાગશે: ગુજરાતના પૂર્વી અને દક્ષિણી જિલ્લામાં હળવા વરસાદની સંભાવના
મહારાષ્ટ્રના સંખ્યાબંધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આ ઉપરાંત બિહાર પશ્ચિમ બંગાળ ની સાથે સિક્કીમમાં પણ અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે. દિલ્હી પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ રાજસ્થાન તથા મધ્યપ્રદેશની સાથે-સાથે વિદર્ભના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજુ ચાલુ રહેશે કેમ સ્કાયમેટની આગાહી જણાવે છે.
(1:03 am IST)