News of Wednesday, 9th September 2020
રક્ષામંત્રી રાજનાથસિંઘ પછી હવે વિદેશમંત્રી જયશંકર રશિયા પહોંચ્યા : વિમાન મથકે ભારતના એલચી અને રશિયાના વરિષ્ઠ અધિકારીઓ એ તેમનું સ્વાગત કર્યું
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે રશિયાના મોસ્કો ખાતે ઉતર્યા છે. વિમાન મથકે ભારતના એલચી અને રશિયાના વરિષ્ઠ અધિકારીઓ એ તેમનું સ્વાગત કર્યું હતું.
(8:31 am IST)