મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

વિશ્વમાં કોરોનાથી 2.77 કરોડ લોકો સંક્રમિત:9 લાખનાં મોત

1.98 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા

નવી દિલ્હી : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે  WHOએ મહામારી ઘોષિત કરેલા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીના પહોંચી ગઈ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે. 

 

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2.77 કરોડને પાર પહોંચી છે જયારે 9 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે જયારે સાજા  થયેલ દર્દીઓની સંખ્યા 1.98 કરોડછે 

(10:27 am IST)