News of Monday, 10th January 2022
કાલે નરેન્દ્રભાઈ મોદી તામિલનાડુને મેડીકલ કોલેજની ભેટ આપશે
નવી દિલ્હી, તા. ૧૦ :. કાલે તા. ૧૧ને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તામિલનાડુના લોકોને મેડીકલ કોલેજને ભેટ આપશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન તેમા જોડાશે. સેન્ટ્રલ ઈન્સ્ટીટયુટ ઓફ કલાસિકલ તમિલ (સીઆઈસીટી)ના નવા સંકુલનું ઉદ્ઘાટન કરશે.
(3:43 pm IST)