મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

ઉત્તરાખંડમાં લવ જેહાદના વધતા જતા કેસોને લઈને મુખ્યમંત્રીએ સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રીએ આ અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના

નવી દિલ્હી : ઉત્તરાખંડમાં લવ જેહાદના વધતા જતા કેસોને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ડીજીપી અશોક કુમાર, અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) વી. મુરુગેસન અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ હાજર હતા. મુખ્યમંત્રીએ આ અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા કહ્યું કે સરકાર આ મામલે કડક છે.

(11:56 pm IST)